સંતુલન પરની પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,અચળ દબાણ અને અચળ તાપમાને નિષ્ક્રિય વાયુ ઉમેરતા નીચેનામાંથી કયો ફેરફાર જોવા મળતો $NOT$ (નથી) ?

  • A
    $N_2$ ની સાંદ્રતા વધે છે
  • B
    $NH_3$ ની સાંદ્રતા ઘટે છે
  • C
    નિષ્ક્રિય વાયુ ઉમેર્યા પછી તરત જ પ્રતિગામી પ્રક્રિયાનો દર પુરોગામી પ્રક્રિયાના દર કરતા વધી જાય છે.
  • D
    સંતુલન અચળાંક બદલાતો નથી

Explore More

Similar Questions

સંતુલન $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ એ $25 \, ^\circ C$ તાપમાને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય છે. જો અચળ કદે નિષ્ક્રિય વાયુ $He$ ઉમેરવામાં આવે,તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

પ્રતિવર્તી પ્રક્રિયામાં,ઉદ્દીપક:

આણ્વિય $Cl_2$ માંથી પરમાણ્વિય $Cl$ મેળવવા માટે નીચેનામાંથી કઈ શરતનો ઉપયોગ થાય છે?

પ્રક્રિયા $SO_{2(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે,વિવિધ દબાણે નીપજની ટકાવારી ઉપજ આકૃતિમાં દર્શાવેલ છે. તો,નીચેનામાંથી કયું સાચું છે?

નીચેની આકૃતિમાં પ્રક્રિયા માટેનું સમીકરણ છે: $H_{2(g)} + I_{2(g)} + \text{heat} \rightleftharpoons 2HI_{(g)}$
$3 \text{ min}$ ના સમયે,સંતુલન પર કયો ફેરફાર કરવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo